અંકલેશ્વર: એક્સપ્રેસ હાઇવે પર પ્રિ-વેડીંગ શૂટ કરનાર શખ્સોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, 4 આરોપીની ધરપકડ
રોડની વચ્ચે વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રિ-વેડીંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.....
રોડની વચ્ચે વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રિ-વેડીંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.....
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજાય હતી,
પોલીસે સ્થળ પરથી ગૌ માંસ, 3 ગાય, 2 વાછરડા મળી રૂ.62 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી.....
પોલીસે રૂ 3 લાખ 27 હજારનો વિદેશીદારૂનો જથ્થો ,7 લાખની પીકઅપ ગાડી ,80 હજારની બે બાઈક અને 50 હજારની મોપેડ મળી કુલ રૂપિયા 11 લાખ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રોઝ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરવામાં આવતો હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળી હતી
ભરૂચ પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી, આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને અછોડા તોડતો હોવાનું બહાર આવ્યું
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસ દ્વારા 31stની રાત્રીએ વાહન ચાલકોને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા તેમજ ફાર્મ હાઉસ-હોટલો પર ચેકીંગ કરવા આવ્યું