ભરૂચ: 31stની રાત્રીએ પોલીસની વિશેષ ડ્રાઇવ, નશાખોરોને ઝડપી પાડવા ચેકીંગ હાથ ધરાયુ
ભરૂચ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઈઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું....
ભરૂચ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઈઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું....
તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં 9થી 10 જેટલા ઈસમો ભેગા થઈ દારૂ પીવા બેઠા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
કાયદાકીય કાર્યવાહી કરી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા ફ્રોડમાં ગયેલ જેઓના નાંણા સમયસર રિફંડ કરવા માટે અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવામાં આવી હતી.
સાયબર ફ્રોડના નાણાં છેતરપીંડીથી મેળવી ગુનો આચરતી ગેંગને પકડી પાડવા માટે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ અને રાજ્ય સરકારના માર્ગ દર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યું છે
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા....
ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસે અત્યાર સુધી કુલ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો
આરોપી સરફરાજ મેમણના બેંક ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. જે એન.સી.આર.પી. અરજીની વિગતો ચકાસતા હકીકત બહાર આવી...।