ભરૂચ: CM પાર્ટી પ્લોટ નજીકની હોટલમાં તસ્કરોએ કર્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ, CCTV ફૂટેજ બહાર આવ્યા !
પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઈનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો
પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઈનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો
ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો
અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મુક્યો હતો
દેશી બતાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડલને ઝડપી પાડ્યો
બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી
સાયબર સુરક્ષા વિષય પર જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાયબર માફીયાઓ લોકો સાથે છેતરપિંડી સહિતના ષડ્યંત્રો કરતા હોય છે
જંબુસરના એક ગામમાં યુવતી પર સફવાન હસન મૌલા નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઇ ગયો હતો