ભરૂચ : નબીપુર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ
નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
પશ્ચિમ વિસ્તારના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્રતાપૂર્વક રજુઆત કરી હતી.
ભરૂચના નવી વસાહતમાં હાથફેરો કરી રૂપિયા 50 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.