ભરૂચ: પોલીસ ભરતીની પરીક્ષામાં પરસેવો પાડતા ઉમેદવારો,પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારો ઉમટ્યા
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ છે
ભરૂચ પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ ભરતીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. માવઠાના કારણે મોકૂફ રહેલી પરીક્ષા સોમવારથી શરૂ થઈ ગઈ છે
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે
અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા