ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી....
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે......
વાગરા તાલુકાના વહિયાલ ગામે ચાલતા જુગારધામ પર વાગરા પોલીસે સફળ રેડ પાડીને 4 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પૂણે જતી એક ટ્રકમાંથી સીરામીક પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓની ધરપકડ કરી..