અંકલેશ્વર : કોસમડી નજીક જુગાર રમતા 5 ઇસમોની GIDC પોલીસે કરી અટકાયત...
બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
કાર ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા LCB પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા..
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા ગામના હાજર સરપંચોને ૧૮ વર્ષથી નાના બાળકોને ડ્રાઇવીંગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી
સિક્યોરીટી મનોજ બકરે એ શેઠને “જય હિન્દ સર, મે આપકી કંપની સે સિક્યુરીટી બોલ રહા હું, ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયરબ્રીગેડ ભેજો”
આજ પરિવારોની 2 બાળકીના શંકાસ્પદ રીતે મોત થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે
ભરૂચ પોલીસે કરોડોની છેતરપીંડી કરતા ઇન્ટરનેશનલ દુબઇ કનેક્શન રેકેટનો પર્દાફાશ કરી બેંકના ડેપ્યુટી બ્રાંચ મેનેજર સહિત ગેંગના ૬ આરોપીઓની દબોચી લીધા
મૂળ દાણીલીમડાનો સીકંદર ઉર્ફે ફરીદ હુશેન ઈબ્રાહીમ સૈયદની પુછપરછ દરમ્યાન પોતે છેલ્લા 27 વર્ષથી રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કર્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી