ભરૂચ: આમોદના સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
આમોદના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી....
ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં ફરી એકવાર બદલીનો ગંજીફો ચીપાયો છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચ , અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના ૬ પોલીસ ઇન્સ્પેકટ્રોની આંતરિક બદલી કરી છે.
અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી પિતા સહિત 2 વ્યક્તિની કરી ધરપકડ
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ બન્ને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
પોલીસે જીઇબીના કેબલ વાયરોના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કેબલ વાયરોનો જથ્થો ,રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો