અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રતિન ચોકડી નજીકથી રૂ.98 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ..
બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ..
નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા
બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી રોકડા 87 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 8 જુગારીની ધરપકડ કરી..
દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાયો
હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.