અંકલેશ્વર: રાજપીપલા ચોકડી નજીકથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ !
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડીકીમાંથી ઈંગ્લીશ દારૂના કુલ ૪૮૦ પાઉચ કિં. રૂ. ૪૮૦૦૦ મળી આવી
પોલીસે જીઇબીના કેબલ વાયરોના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કેબલ વાયરોનો જથ્થો ,રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો
નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડી 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાર સહિત રૂ.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીરામણ નાકા સ્ટેશન રોડ ઉપર રહેતી નયનાબેન રમણ પટેલને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી....