અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનાના આરોપીઓને સબજેલ ભેગા કરતી કોર્ટ
આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો...
આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો...
પોલીસે જુના છાપરા ગામના પાટિયા ઢાળ પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપવા આવેલ કુખ્યાત બુટલેગર સહીત ત્રણ લોકોને ઝડપી પાડી ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા
ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી
આજના સોશિયલ મીડિયાના જમાનામાં ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા..