ભરૂચ:ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ,નરાધમની ધરપકડ કરતી પોલીસ
નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી
નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૬૬ નંગ બોટલ મળી કુલ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુના બોરભાઠા બેટ ગામના બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૨૭ નંગ બોટલ મળી આવી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાઇરલ વીડિયોના આધારે રીક્ષા ચાલક અને શહેરના સંજય નગરમાં રહેતા સાજીદ શેખની ધરપકડ કરી હતી.પોલીસે રીક્ષા ચાલકનો માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો છે
કોન્સ્ટેબલને એક્ષીસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી.
સરકારની ૨ મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી
તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..