અંકલેશ્વર: B ડિવિઝન પોલીસે ટ્રકમાં ક્રૂરતા પૂર્વક બાંધી લઇ જવાતા 45 બકરા મુક્ત કરાવ્યા
ચોક્કસ માહિતી આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતા પૂર્વક, કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા
ચોક્કસ માહિતી આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતા પૂર્વક, કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટા ઔદ્યોગિક કલસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
ભરૂચના હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયાબેટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બેટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા
નિવૃત શિક્ષક દંપતીને હાઉસ એરેસ્ટ કરી તેમની પાસેથી રૂપિયા 16 લાખની ઠગાઈ કરનાર બે આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઈટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે. સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી રહી છે.
પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઈનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો
ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો