ભરૂચ ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાની ગીર સોમાનથથી અટકાયત, આવતીકાલે થઈ શકે છે મોટો ખુલાસો ભરૂચ પોલીસએ આજે ગીર સોમનાથથી કોંગ્રેસના પૂર્વ લોકસભા ઉમેદવાર હીરા જોટવાની અટકાયત કરી છે હીરા જોટવાનું નામ મનરેગા કૌભાંડમાં ખુલતા તેઓ તપાસના દાયરા હેઠળ આવ્યા છે. By Connect Gujarat Desk 26 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે કરી અટકાયત 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહિ છે By Connect Gujarat Desk 26 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વાલિયા તાલુકા BJP પ્રમુખનું વોટ્સએપ હેક, "આપકે ઓર હમારે પ્યાર ભરે પલ" લખી લીંક સેન્ટ કરાયા ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી By Connect Gujarat Desk 26 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દિવસે ગેસ્ટ હાઉસમાં રહી રાતે દુકાનો-મકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી By Connect Gujarat Desk 26 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ By Connect Gujarat Desk 25 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગોવાથી દારૂ ભરી આવેલા 4 કન્ટેનરો પૈકી એક કન્ટેનરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યુ, રૂ.1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળુ કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારુની રૂ.1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી ગોવાથી દારૂ ભરી આવ્યા હતા 4 કન્ટેનર By Connect Gujarat Desk 25 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat Desk 24 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી... ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn