ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે જંબુસરમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 5 જુગારીઓની ધરપકડ
જંબુસરના શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા
જંબુસરના શનીયાવડ ફળીયાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઇ ગયા
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ 708 ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રેવિનભાઇ બચલીયાભાઈ અવાસિયા ઝડપી પાડ્યો
મૃતદેહ મળી આવનાર મહિલા મૂળ ભાવનગર અને હાલ અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં રહેતી 29 વર્ષીય મનીષાબેન કલ્પેશભાઇ વાળા હોવાનું બહાર આવ્યું મોત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી પાડયા