ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો ફાયર વિભાગએ આગ પર કાબુ મેળવ્યો
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા
ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત બીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી હતી જેમાં કોલેજ રોડ પરની હોટલોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા