અંકલેશ્વર : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ
લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા