ભરૂચ : આમોદના ઇટોલા ગામે કહેવાતો પત્રકાર મહિને 40 ટકાના વ્યાજે રૂપિયા ઉઘરાવતા નોંધાય પોલીસ ફરિયાદ..
ખેડૂતે લીધેલા રૂ. 2 લાખ સામે રૂ. 8.70 લાખ આપવા છતાં વ્યાજખોર 90 હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો
ખેડૂતે લીધેલા રૂ. 2 લાખ સામે રૂ. 8.70 લાખ આપવા છતાં વ્યાજખોર 90 હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો
અજાણ્યા મોબાઈલ ચોરોએ ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી 11 જેટલા મોબાઈલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે
આંખની તપાસ તેમજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું પણ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરાયું હતું
મહાકાય મગર વન વિભાગના પાંજરે ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચના તેમજ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી..
આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે