ભરૂચ:આજે દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે પાવન સલીલા માં નર્મદાનું પૂજન કરી માછીમારીની સિઝનનો કરાયો પ્રારંભ
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા
ઔદ્યોગિક એકમોમાં ધટતી અકસ્માતની ઘટનામાં નક્કર પગલાં ન ભરાતાં હોવાનાં આક્ષેપ સાથે કોંગ્રેસે બેનરો, પ્લે કાર્ડ તેમજ સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે
બ્રિજ પર મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહન ચાલકો પ્રવેશી જતાં હોવાના અનેક વાર એહવાલો સામે આવ્યા હતા.
જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા જૈન મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ 108 અને પોલીસને જાણ કરવામાં આવતા સાયરનોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો
મુખ્ય માર્ગને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 68 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે આર.સી.સી. ટ્રીમીક્ષ રોડ બનાવવામાં આવનાર છે.