અંકલેશ્વર: નોટિફાઇડ એરિયામાં ઉભા કરાયેલા દબાણ ક્યારે થશે દૂર, ટ્રાફિકની સમસ્યામાં વધારો
જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
જાગૃત નાગરિક અતુલ માંકડીયાએ આક્ષેપ કરી વહેલી તકે જી.આઈ.ડી.સી.માં આવેલ દબાણો પણ હટાવવામાં આવે તેવી માંગ કરી છે.
આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું.
કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી અને મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં ૧.૨૭ કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
11 વર્ષીય મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા