અંકલેશ્વર: સારંગપુર પાટીયા નજીકથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, એક આરોપીની અટકાયત
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
સારંગપુર પાટિયા પાસે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસ.એસ.નો ભંગાર અને એસ.એસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો
બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
15 કિલોના ગેસ ભરેલા 3 બોટલ, 5 કિલોની ખાલી અને ભરેલી 7 બોટલ, ગેસ રીફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી રૂ.7,300 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ SOG પોલીસે 2 અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોને ઝડપી પાડી રૂ. 6 હજારની દોરી અને મોપેડ મળી રૂ. 56 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6 કારતુસ મળી આવ્યા
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે વેલુગામે ખેતરમાં તુવેરના ચાસમાં વનસ્પિતજન્ય લીલા-સુકા ગાંજાનું વાવેતર કર્યું છે
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને ભરૂચ એસ.ઓ.જી.ઝડપી પાડ્યો હતો