ભરૂચ : ગોવાલીથી મુલદ સુધી 3 KM ટ્રાફિકજામ સર્જાયો, ઈમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં અટવાયું...
નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે