ભરૂચ : વાગરા તાલુકાના ગલેન્ડા ગામે SOGના દરોડા, ગાંજાના જથ્થા સાથે ચારની ધરપકડ
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચના જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય ડી.કે.સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ખેડૂતોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા