ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર, માર્ગ અકસ્માતના 3 અલગ અલગ બનાવ સામે આવ્યા
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવી છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ આરોપી સોયેબ ઉર્ફે કાળીયો હાલ શેરપુરા ગામે ચાંદની કોમ્પલેક્ષ પાસે બાદશાહ ચા-વાળાની દુકાન ઉપર હાજર છે
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે.