ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો, શહીદ જવાનોને શ્રદ્ધાસુમન કરાયા અર્પણ
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ આઇકોનીક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.