ભરૂચ: સખી વન સ્ટોપ સેન્ટરનું કરાયુ નવીનીકરણ, સુવિધાઓથી સજ્જ સેન્ટરનું કરાયુ લોકાર્પણ
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરનું નેરોલેક કંપની દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં કાર્યરત કનસાઈન નેરોલેક કંપની દ્ધારા સી.એસ.આર.ફંડમાંથી શીશુગૃહમાં જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવતાં નવા સાધન સામગ્રીઓનું લોકાપર્ણ કરાયું હતું.
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે
દિવાળીના વેકેશનને લઇ પ્રવાસન ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સરકારના જીએસટી રિફોર્મના કારણે હોટલ અને પેકેજના ભાવોમાં ઘટાડો થતા લોકો ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે