ભરૂચ : બુધસભામાં કવિમિત્રોએ પોતાની સુંદર રચનાઓનો કવિરસ પીરસ્યો
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલય ખાતે કવિમિત્રોની બુધસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કવિમિત્રોએ વિવિધ રચનાઓ રજુ કરી હતી.
ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલય ખાતે કવિમિત્રોની બુધસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કવિમિત્રોએ વિવિધ રચનાઓ રજુ કરી હતી.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદમાં નાગ અને નાગણ પ્રણયફાગ ખેલતા દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આમોદના વાવડી ફળિયાથી કોર્ટના મુખ્ય માર્ગ પર આવેલ વાડીમાં નાગ અને નાગણનો વિડીયો વાયરલ થયો હતો.
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે.
ભરૂચના આમોદ નગરમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નિયમિત સાફ સફાઈની માંગ કરી હતી
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.