ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે 7માં જન ઔષધિ દિવસની ઉજવણી, રાહતદરે મળતી દવા લોકો માટે આશિર્વાદરૂપ
આજ રોજ તારીખ સાતમી માર્ચ જન ઐષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આજ રોજ તારીખ સાતમી માર્ચ જન ઐષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
આજરોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઇ હતી.
ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ TECHTONIC ૨૦૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી.