ભરૂચ: શહેર ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન, આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ પર અયુબ ઈબ્રાહીમ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે
કમોસમી વરસાદમાં ભરૂચના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 64 નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અકસ્માતની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ભરૂચના ઝાડેશ્વરના અનુભુતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.