ભરૂચ: હાંસોટ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકા માયાવંશી યુવા મંચ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી અને ચોકાવનારા ખુલાસા કર્યા છે.
ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
અષાઢી બીજના પાવન પર્વ પર ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 19મી ભવ્યરથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા