ભરૂચ : આમોદથી જંબુસર મુસાફરો બેસાડીને જતી ઓટો રિક્ષામાં આગ ફાટી નીકળતા દોડધામ, સદનસીબે જાનહાનિ ટળી...
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.
ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકના નહાર ગામ નજીક મારુતિ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.