ભરૂચ: આમોદ ITIમાં રૂ.1.92 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક લેબનું ખાતમુહૂર્ત કરાયુ
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.દ૨મ્યાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ભરૂચ “સી” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.ડોડીયાની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગારની બાતમીના આધારે મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે પહોંચી હતી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ઔદ્યોગિક વસાહત ખાતેની વિશાલ ફાર્મામાં મધ્યરાત્રી બાદ અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગની દુર્ઘટના સર્જાય હતી.