ભરૂચ : જુના તવરા ગામે 15 દિવસથી પોસ્ટ વિભાગની કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને હાલાકી
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરતપ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે.
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.