ભરૂચ: જંબુસરના ગજેરા ગામે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણ મહોત્સવ યોજાયો, હરિભક્તો જોડાયા
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક પી.એસ.આઇ. પી.કે.રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસીની કે.એલ.જે. કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના આમોદ જંબુસર રોડની બિસ્માર હાલતના કારણે માત્ર 4 દીવસ 5 વાહનો ખાડામાં ફસાવાની ઘટના બનતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે.