ભરૂચ: જંબુસરના મગણાદ ગામે કબાટ ભરેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ
ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીએ જંબુસરના મગણાદ ગામે તિજોરીમાં સંતાડેલ વિદેશી દારૂનો 2.90 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર બનતા 20થી વધુ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
ભરૂચ શહેરમાં જે જગ્યાએથી તાજુ શાકભાજી અને ફળોનો જથ્થો જાય છે એવા APMC માર્કેટમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે
ભરૂચ શહેર અને જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હતું છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ભરૂચના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 64 પર ચોમાસના પ્રારંભે જ મોટા ખાડા પડી જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.