ભરૂચભરૂચ: વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફર એસો.દ્વારા બાઈક રેલીનું આયોજન આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસો.દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા By Connect Gujarat Desk 19 Aug 2025 13:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર, માર્ગ અકસ્માતના 3 અલગ અલગ બનાવ સામે આવ્યા ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો By Connect Gujarat Desk 19 Aug 2025 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રયમાં દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ, રોજની 1.25 લાખ આહુતિ ! ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. By Connect Gujarat Desk 19 Aug 2025 12:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અનુસૂચિત જાતિ-જનજાતિ અને પછાત વર્ગને આવાસ યોજનાનો લાભ આપવા માંગ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 19 Aug 2025 11:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયો ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવી છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી. By Connect Gujarat Desk 19 Aug 2025 10:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ આરોપી સોયેબ ઉર્ફે કાળીયો હાલ શેરપુરા ગામે ચાંદની કોમ્પલેક્ષ પાસે બાદશાહ ચા-વાળાની દુકાન ઉપર હાજર છે By Connect Gujarat Desk 19 Aug 2025 09:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક પુરઝડપે જતી ટ્રકની અડફેટે રાહદારીનું મોત નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. By Connect Gujarat Desk 19 Aug 2025 09:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નવા SP તરીકે અક્ષયરાજ મકવાણાની નિમણુંક, મયુર ચાવડાની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિક્ષક તરીકે બદલી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે. By Connect Gujarat Desk 19 Aug 2025 08:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો By Connect Gujarat Desk 18 Aug 2025 11:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn