ભરૂચ: બુદ્ધ પૂર્ણિમાની રાજ્યમાં રજા જાહેર કરવા માંગ,સ્વયં સૈનિક દળ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી
ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિયેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
ભરૂચ નગર સેવાસદન દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ એસ.ઓ.જી પોલીસે મહેસાણાના બહુચરાજી પોલીસ સ્ટેશનના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કરેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.