ભરૂચ: શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર વકતૃત્વ સ્પર્ધા યોજાય, 6 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલી અંગેના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિક્રમાવાસીઓની બોટને રોરો ફેરીની જેટી પર લંગારવાની મંજૂરી આપવામાં આવી છે
ઝઘડિયા પોલીસે ગાંજાના જથ્થા સાથે દંપત્તિની કરી ધરપકડ, એક આરોપી વોન્ટેડ
ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હિરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઇકોર્ટમાં સરકાર તરફે રજુઆત કરાશે