અંકલેશ્વર: પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું
પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું આજરોજ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું
પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું આજરોજ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું
જુગાર રમતા 3 જુગારીઓને રૂ. 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
6થી 7 મહિનાનું વિકસિત ભૃણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાવના પગલે જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને જાણ કરી હતી
સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.
પોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભોલાવ ગામે રસ્તાના કામોને મંજૂરી મળી છે. અને આગામી સમયમાં રૂ. 35 લાખના ખર્ચે મંજૂર થયેલી ડ્રેનેજ યોજનાનું કામ પણ આરંભ કરવામાં આવનાર છે.
પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો