ભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણી માટે BJPનું મેન્ડેટ જાહેર, ઘનશ્યામ પટેલ ચેરમેન બને એ નક્કી?
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા
રાજપારડીની માધવપૂરા ફાટકથી જી.એમ.ડી.સી.ને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પરથી લોડીંગ વાહનો પસાર થતાં ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જતાં હોવાની બૂમ ઉઠી છે.
કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો
ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો
ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર આઈ.એ.એસ.ની નિમણૂંક કરવામાં આવી છે
ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી