ભાવનગર મહાનગરપાલિકાના કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ વધશે..!
મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.
ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા
મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર, મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન્સ ફિઝીક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા
આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.