ભાવનગર : શિયાળાની સવારમાં વિહરતા વરુના ઝુંડનો વિડિયો થયો વાઇરલ, તમે પણ જુઓ...
વરુના ટોળાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળા
વરુના ટોળાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ નેશનલ પાર્ક ખાતે શિયાળાની સવારમાં વિહરતા વરુના ટોળા
રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી..
અગાઉ આવેલાં તાઉતે વાવાઝોડા તથા ગત સપ્તાહે દરિયાકાંઠા વિસ્તારમાં ફુંકાયેલા ભારે પવનથી બોટને થયેલા નુકશાનનું વળતર ચુકવવામાં આવશે..
ભાવનગર છેલ્લા સાત દિવસમાં કોરોના કેસમાં વધારો થતાં મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો.
અમરેલી અને ભાવનગરમાં માવઠાથી પાકને નુકશાન કમોસમી વરસાદથી શિયાળુ પાકો પલળી ગયાં
ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે.
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું