ભાવનગર : વડવા ચબુતરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ,સર્જાયેલી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી.જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરદપૂર્ણિમાના પાવન અવસરે ભાવનગર રેન્જ પોલીસ વિભાગ દ્વારા શરદપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના જવાહર મેદાન ખાતે આયોજિત આ ફેસ્ટિવલનું તારીખ 5મી ઓક્ટોબરથી 15મી સુધી આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પાંચીઆઈ માતાજીના મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાન પેટીમાં રાખેલ અંદાજે 2 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો, આ અંગે પોલીસે તપાસ હાથ ધરી
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી.