ભાવનગર: તળાજા પંથકમાં પવનચક્કી કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી રજુઆત,જુઓ શું છે કારણ
બોરડા નજીક પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડુતોની પરવાનગી વગર પવનચક્કીઓ નાખવામાં આવી ર્હઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
“મારી માટી, મારો દેશ” : ભાવનગરના માનગઢના શિવશક્તિ સખી મંડળની બહેનોએ 665 ગ્રામ પંચાયતો માટે દીવડા બનાવ્યા...
ભાવનગર : હાદાનગર વિસ્તારના 35 ગેર’કાયદેસર દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર...
દબાણકર્તાઓએ કાચા-પાકા 35 જેટલા બાંધકામો ખડકી દઇ એક તરફથી માર્ગ સંપૂર્ણ બંધ કરી દીધો હતો. થોડા દિવસ પૂર્વે તંત્રએ સર્વે હાથ ધરી તમામ દબાણકારોને નોટિસ ફટકારી હતી
ભાવનગર : પાલીતાણાના સાંજણાસરમાં રોડ-રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!
ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓના કારણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા સાંજણાસર ગામે માર્ગો એવા બન્યા છે
ભાવનગર: જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ, રૂ. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ઉમરાળા પોલીસે રંઘોળા રોડ પરથી જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ.2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર:પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ, 'મારી માટી- મારો દેશ' આ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં 'મારી માટી- મારો દેશ' અભિયાન અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી
No more pages
/connect-gujarat/media/post_banners/7e5d46ed4c2348ac673f890f4468f25cd5efc06ddd1f9b63d1ea1acc835c5536.jpg)
/connect-gujarat/media/post_banners/f452f85974b189c214e0e95c14c9f7cb3690cd32e80d0576e5aee43fcb65d9c5.webp)
/connect-gujarat/media/post_banners/30566474646a96ee63045268e91a64d21fbc93b024d2e3cd2df97d6004a5d7a8.jpg)
/connect-gujarat/media/post_banners/4d111977d12ec7573893737eb6fc550380b3cdf4141e73efa1fd052715ff0321.webp)
/connect-gujarat/media/post_banners/b4f1c449181f0e8fabf56354565c36e11ec260a91165428054058a7c2c79bebd.jpg)
/connect-gujarat/media/post_banners/a3b3e8572cbe53bdd85fccf5da1de180d73c100d418ce2fee9be60cd7673a687.jpg)
/connect-gujarat/media/post_banners/a748f97f15d289508e2272ffb6b495596c74b832775f1e5f27d3a798f5282fac.jpg)
/connect-gujarat/media/post_banners/0ceaa7e01e158a8be64ace3dc65077abc93f61a6ce0de452d7e759c6ed9356e3.jpg)
/connect-gujarat/media/post_banners/cfbf537ed1c6ea31d67d3e21cae4b2ed54ffb438bf3e769fce4b67478f2412d0.jpg)
/connect-gujarat/media/post_banners/ef591b2900927a5976451c682d0adc9581d8994650732ee3a33e61a68e1f6211.jpg)