ભાવનગર: લાંબા સમયની માંગ અને લડત બાદ અશાંતધારો કરવામાં આવ્યો લાગુ, જુઓ MLA જીતુ વાઘાણીએ શું કહ્યું
ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી બન્યો, લાંબા સમયની માંગ અને લડતનું મળ્યું પરિણામ.
ભાવનગર શહેરમાં અશાંતધારો અમલી બન્યો, લાંબા સમયની માંગ અને લડતનું મળ્યું પરિણામ.
ભાવનગર શહેરનો બનાવ, ફરસાણની દુકાનમાં નાસ્તાની પ્લેટમાં જીવાત નિકળ્યુ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરાય.
ભાવનગરના પોલીસ અધિક્ષક તરીકે ડો. હર્ષદ પટેલે ચાર્જ સંભાળ્યો, ચાર્જ સંભાળતાની સાથે જ નાઈટ કોમ્બિંગનું આયોજન.
ભાવનગરના કુંભારવાડા વિસ્તારનો બનાવ, 100થી વધુ કાચબાના રહસ્યમય રીતે મોત.
ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાયદેસરની નોટિસ, 31 જેટલા ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી.
સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે.