ભાવનગર: બુધેલ ગામના તલાટી મંત્રીને સસ્પેન્ડ કરતા ગ્રામજનોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યુ
ભાવનગર શહેર નજીક આવેલ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભી દ્વારા લગ્ન રજીસ્ટર સર્ટિફિકેટ માટે વકીલ પાસેથી 4000 લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો
ભાવનગર શહેર નજીક આવેલ બુધેલ ગામના તલાટી મંત્રી જયેશ ડાભી દ્વારા લગ્ન રજીસ્ટર સર્ટિફિકેટ માટે વકીલ પાસેથી 4000 લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો
ભાવનગરમાં 60 વર્ષીય વૃદ્ધ બ્રેન ડેડ થતાં પરિવારજનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી.
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મહિલાએ ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
રાજ્યભરમાં આર્યુવેદીક શિરપ દર્શાવતા કોલ્ડ્રિંક્સમાં નશીલા દ્રવ્યના રવાડે ચડીને બરબાદ થતા યુવાધનને અટકવવા નશાકારક સીરપ બંધ કરવા માટે ભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર અને ભાવનગર મનપા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
આજે તા. ૩ જૂલાઈના દિવસને આતંરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે,
ભાવનગર શહેરમાં કોળી સમાજના યુવાન પર અજાણ્યા ઇસમોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.