ભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ
ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે.
ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વલ્લભીપુર પોલીસે દરોડા પાડતા 507 જેટલા અલગ અલગ પેકિંગ તેમજ કપાસના છૂટક બિયારણના અલગ અલગ કોથળા મળી કુલ 429 કિલોના નકલી બિયારણ જપ્ત કરવામાં આવ્યું
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરતા ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી
ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ ફિટનેસ સર્ટી કઢાવવા માટે આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને જે સર્ટીફિકેટ તાત્કાલિક મળવું
સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે