ભાવનગર : SITની ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરાય..!
ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે.
ભાવનગર SIT ટીમ દ્વારા ડમી કાંડમાં વધુ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 અસલ પરિક્ષાર્થી અને 3 ડમી ઉમેદવારો હોવાનું બાહર આવ્યું છે.
ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે,
યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે 'આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.
ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી