ભાવનગર : માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ, જુઓ તપાસમાં શું બહાર આવ્યું..!
માનવ કંકાલ મળ્યાનો મેસેજ સોશિયલ મીડીયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો...
માનવ કંકાલ મળ્યાનો મેસેજ સોશિયલ મીડીયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો...
આડોડિયાવાસમાં જયશ્રી પરમારના મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસના દરોડામાં મહિલા બુટલેગર ફરાર થઈ જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા વરતેજ પીજીવીસીએલ કચેરીની સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ માંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે ઉત્તર બુનિયાદી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પાણીના ટાંકામાં પડી અને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી
ભાવનગર જિલ્લામાં હાઇવે પર અને ટ્રાન્સપોર્ટ કચેરી પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી જેક મારી ટાયર ચોરી કરવાના ગુનાહ વધી રહ્યા છે
અપહરકર્તા- ખંડણીખોર શખ્સોને બે બાઈક-છરી સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભાવનગર મહાનગરપાલિકાના કાર્પેટ એરિયા મુજબ વસુલવામાં આવતા ઘરવેરાની રકમ 320 કરોડથી વધી 498 કરોડ પહોંચી છે.