ભાવનગર : શહેર કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ વિવિધ આક્ષેપો સાથે મૌન પ્રદર્શન યોજાયું,પોલીસે કરી અટકાયત
મોંઘવારીથી સામાન્ય માણસનું બજેટ પડી ભાંગ્યું, મોંઘવારીએ સહિત અનેક મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન
મોંઘવારીથી સામાન્ય માણસનું બજેટ પડી ભાંગ્યું, મોંઘવારીએ સહિત અનેક મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન
પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ શાળામાં પ્રવેશ કરી આચાર્યની ઓફીસમાં રહેલા કબાટમાંથી પ્રશ્નપત્રોની ચોરી કરતા ચકચાર મચી
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ મધુર બેકરીમાં રહેલા LPG સિલિન્ડર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
ભાજપ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા પખવાડિયા ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા સામાજિક ન્યાય પખવાડિયું ઉજવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા
ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાબતે ભગવાન તેઓને સદબુદ્ધિ આપે એ હેતુથી અનોખુ વિરોધ પ્રદર્શન યોજાયું હતું